પંચતીર્થ માહિતી
અન્ય સગવડો
ભોજનાલય
રહેવા માટે સગવડ
ફોટો ગેલેરી
વિડીયો ગેલેરી
ઉત્સવો
દાન (ડોનેશન)
સાઈટ મેપ
 
રહેવા માટે સગવડ

યાત્રાળુઓ માટેની સગવડો

યાત્રાળુઓ રહવા માટે હવા ઉજાસવાળા રૂમો, ની સુવિધા છે. ઉપરાંત વિશેષ સુવિધા માટે રૂમ, સ્નાનગૃહ, જાજરૂ વાળા તેમજ ઉપરોક્ત સગવડવાળા સ્પેશીયલ રૂમો પણ ઉપલબ્ધ છે. બ્લોક તથા સ્પે. રૂમ નોંધણીના ક્રમ મુજબ નિયત દરથી આપવામાં આવે છે. તીર્થમાં ગાદલા-ગોદડા, વગેરેનો પ્રબંધ છે.

ભવિષ્યની વિસ્તણની જરૂરીયાતને લક્ષમાં રાખી ટ્રસ્ટ મંડળે મુખ્ય જગ્યાની પાછળ દક્ષિણ તરફનો ખુલ્લો જમીનનો પ્લોટ લઈ રાખેલ છે.

ટોટલ રૂમ :- 150  (50 એ.સી રૂમ) (100 નોન એ.સી રૂમ)


- સંઘ માટે રૂમ બુક કરવાનો ટાઈમ :- 09 to 12 સવારે - 03 to 06 સાંજે

ફોન નં. :  +91 2838 282382 (ઓફીસ)
            +91 2838 282361 (પેઢી)
                     +91 2838 282362 (ભોજનાલય)

મો. નં. (પેઢી):  +91 78744 13051

ઈ-મેલ : shethvardhman1963@gmail.com

 

તીર્થ યાત્રાએ પધારતા યાત્રાળુઓને વિનંતી
  આ પવિત્ર તીર્થની પવિત્રતા જળવાઈ રહે તે માટે આપ સંપૂર્ણ સહકાર આપશો.
   
  દિવસે ગાદલા તકીયાનો ઉપયોગ બેસવા માટે ન કરશો.
   
   
   
   
   
   
   
   
 
Top ⇑